Thank you Kaka for making my dream comes true as I found my Life-Partner...which happens only because of U...thanks a lot....I wish your blessing stay always with me...
Smeet
તમારા આશિઁવાદ મારા સાથે છે, તમારો હાથ મારા માથે છે,
ખુશનસીબ છુ હુ, કે તમારા જેવા વડીલ મારા સાથે છે.
Krishna
Bhavesh & Jasmine,Canada
ગિરિશકાકા સાથે અમારો પરિચય એક સગપણ સંબંધિત વોટ્સેપ ગ્રુપથી થયો હતો, એ પહેલા અમારા બંનેમાંથી કોઈના પરિવાર ગિરિશકાકા ને ઓળખતા નહોતા. ફક્ત સમાજસેવાના હેતુથી એમણે બંને પરિવારને પરિચત કરાવ્યા અને મિટિંગ આયોજિત કરી આપી, સૌથી અગત્યની વાત એ છે કે આ સેવા એ નિસ્વાર્થ ભાવે કરે છે. કોઈપણ ફી કે બીજી કોઇ અપેક્ષા રાખ્યા વગર આજના ઝડપી યુગમા સમય બહુ જ કિંમતી છે અને આવીરીતે સમાજના લાભાર્થે પોતાનો સમય આપવો એ જવલ્લેજ જોવા મળે છે. પહેલા ગિરિશકાકા સાથે અમે પરિચિત નહોતા પણ હવે અમે એમને સમાજના મોભી વડીલ તરીકે હંમેશા યાદ રાખીશુ. અમારા લગ્નને ચાર વર્ષ ઉપર સમય થઈ ગયો છે અને અમે દરેક વર્ષગાંઠ ઉપર એમને યાદ કરીએ છીએ અને એમની દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરીએ છીએ.
Shaival & Hetal,Rajkot, India
Girish kaka has a vey co - operative nature, He helped me find my soulmate. Thank you kaka for doing this service for the society.
Ravish & Kruti,Rajkot, India
Thank you very much Girishkaka for making successful new begining for married lives of Ravish, Kruti and Both families, a special day of our marriage on 17/02/2012. (A life long commitment). Special thanks for your support,
I can't just write it down as all as space wont be enough for it...Special Thanks to you (Girishkaka).
Ravish And Kruti, 17 February 2012.
What People say About Us